NEP 2020

 શિક્ષક પર્વ - 2020 અંતર્ગત રાજ્ય કક્ષાએથી પ્રસારિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંગોષ્ઠીના તા. 8 થી 24 સપ્ટે. 2020 દરમિયાન પ્રસારિત થયેલ એપિસોડ નીચે આપેલ લિંક પર ક્લિક કરી જોઇ શકશો. 

તા.08 સપ્ટે. 2020 પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ : અધ્યયનનો પાયો 

તા.09 સપ્ટે. 2020 મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન 

તા. 10 સપ્ટે. 2020 ડ્રોપ આઉટ દર ઘટાડવો અને તમામ સ્તરે શિક્ષણનું સાર્વત્રીકરણ 

તા.11 સપ્ટે.2020 શાળામાં અભ્યાસક્રમ અને અધ્યાપનશાસ્ત્ર 

તા.14 સપ્ટે.2020 શિક્ષક 

તા.15 સપ્ટે.2020 સમાન અને સર્વસામાવેશક શિક્ષણ 

તા.16 સપ્ટે. 2020 શળા સંકુલની સહાયથી કાર્યક્ષમ પ્રશાસન 

તા.17 સપ્ટે.2020 શાળા શિક્ષણ માટે ધારાધોરણો અને પ્રમાણીકરણ 

તા.18 સપ્ટે.2020 વ્યવસાયિક શિક્ષણ 

તા.21 સપ્ટે.2020 પ્રૌઢ શિક્ષણ અને આજીવન અધ્યયન 

તા.22 સપ્ટે. 2020 ભારતીય ભાષાઓ, કલા અને સંસ્કૃતિનુંં સંવર્ધન

તા.23 સપ્ટે. 2020 તકનીકીનો ઉપયોગ અને સંકલન 

તા.24 સપ્ટે. 2020 ઓંલાઇન અને ડીજીટલ શિક્ષણ   

No comments:

Post a Comment