બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન

બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન - 2023-24

પત્ર

Guideline


ફક્ત આયોજન કરનાર શાળાઓ માટે પત્રકો 

જિલ્લા કક્ષા માટેની એન્ટ્રી - પ્રાથમિક 

નોંધઃ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩-૨૪ દિવાળી વેકેશન બાદ તરત જ યોજાનાર હોઇ તે અનુસંધાને તૈયારી કરવી
સ્થળઃ શેઠ શ્રી સી.સી. શાહ હાઇસ્કુલ, ઉનાવા, તા. જિ. ગાંધીનગર   






ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - 2022-23

પત્ર



સી.આર.સી. પત્રકો



ઝોન કક્ષાના પ્રદર્શનની તારીખઃ ૧૯-૨૦ જાન્યુઆરી, ૨૦૨૩  સ્થળઃ ડાયટ-ઇડર  

Science Exhibition 2022-23 Result



ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - 2021-22

માર્ગદર્શિકા 

Mulakat patrak 2, 3

પ્રાથમિક વિભાગની જિલ્લાકક્ષાની એન્ટ્રી


રાજયકક્ષા માટે પસંદ થયેલ કૃતિઓની યાદી





ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - 2020-21

Guideline

માર્ગદર્શિકા


જિલ્લા કક્ષાનું વિજ્ઞાન - ગણિત અને પર્યાવરણ પ્રદર્શન - ૨૦૨૦-૨૧

સહભાગી શાળા /  કૃતિની વિગત
તા. ૮, ૯ જૂન ૨૦૨૧ 


પ્રાથમિક 


માધ્યમિક 



જિલ્લા કક્ષાનું વિજ્ઞાન - ગણિત અને પર્યાવરણ પ્રદર્શન - ૨૦૨૦-૨૧
રાજય કક્ષા (ઝોન) માટે પસંદ થયેલ કૃતિની વિગત

પ્રાથમિક 
માધ્યમિક/ઉ.મા. 








ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - 2019-20




ગુજરાતી માર્ગદર્શિકા 

પ્રાથમિક વિભાગ

સી.આર.સી. કક્ષાના વિજ્ઞાન-ગણિત પ્રદર્શન માટેનાં પત્રકો

તાલુકા કક્ષાના આયોજન પત્રકો

1. ચેકલીસ્ટ
2. Registration 
3. મૂલ્યાંકન પત્રક
4. હાજરી પત્રક
5. નિર્ણાયક - ચૂકવણા પત્રક
6. મોડેલ લીસ્ટ - ગાંધીનગર શહેર
7. મોડેલ લીસ્ટ
8. અહેવાલ પત્રરક-૪
9. હાજરી સર્ટીફીકેટ
10. All patrak 

ગાંધીનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓ માટેના જિલ્લા કક્ષાના વિજ્ઞાન - ગણિત પ્રદર્શન ૨૦૧૯ માં કૃતિ વિભાગમાં સહભાગી સ્પર્ધક શાળા/વિદ્યાર્થીઓ


દહેગામ
ગાંધીનગર
ગાંધીનગર (શહેર)
કલોલ
માણસા
વકતૃત્ત્વ અને નિબંધલેખન

ગાંધીનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓ માટેના જિલ્લા કક્ષાના વિજ્ઞાન - ગણિત પ્રદર્શન ૨૦૧૯


સ્થળ :   એસ.એસ.વી. કેમ્પસ, સેકટર - ૩ બી, તા. જિ. ગાંધીનગર, આરટીઓ સર્કલ નજીક

તારીખ :  ૨૧-૨૨-૨૩ ઓકટોબર ૨૦૧૯ 

નોધઃ
  • સ્પર્ધક શાળાઓએ પોતાની કૃતિ તા. 21/10/2019 ના રોજ બપોરે  1.00 -3.00 દરમ્યાન મુકરર કરેલ જગ્યાએ ગોઠવીને બાળકો સાથે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવી લેવાનું રહેશે.  સમયસર કૃતિ ગોઠવણ ન કરનાર શાળાને મૂલ્યાંકનમાંથી બાકાત રાખવામાં આવશે.  
  • વકતૃત્ત્વ અને નિબંધ લેખન સ્પર્ધા તા. 22/10/2019 ના રોજ યોજાનાર હોઇ, સ્પર્ધક વિદ્યાર્થી અને એક માર્ગદર્શક શિક્ષકે માત્ર સ્પર્ધાના દિવસે સવારે  9.00 કલાકે હાજર થઇ રજીસ્ટ્રેશન કરાવવું

Aprizal form - Gujarati



માધ્યમિક વિભાગ 

SVS કક્ષાના પ્રદર્શન આયોજન


SVS Science Exhibition date change letter

ગાંધીનગર જિલ્લાની માધ્યમિક/ઉ.માધ્યમિક શાળાઓ માટેના જિલ્લા કક્ષાના વિજ્ઞાન - ગણિત પ્રદર્શન ૨૦૧૯ માં કૃતિ વિભાગમાં સહભાગી સ્પર્ધક શાળા/વિદ્યાર્થીઓ

સુન્દરમ
સુજલામ
શીતલામ
સુફલામ
સત્યમ
વકતૃત્ત્વ અને નિબંધલેખન

ગાંધીનગર જિલ્લાની માધ્યમિક/ઉ.માધ્યમિક શાળાઓ માટેના જિલ્લા કક્ષાના વિજ્ઞાન - ગણિત પ્રદર્શન ૨૦૧૯ 

સ્થળ: એસ.એસ.ચૌધરી વિદ્યા સંકુલ, માણસા, જિ. ગાંધીનગર (અંગ્રેજી મીડીયમ)  

તારીખ : 26, 27, 28 Setp. 2019

નોધઃ
  • સ્પર્ધક શાળાઓએ પોતાની કૃતિ તા. 26/09/2019 ના રોજ બપોરે 1.00 -3.00 દરમ્યાન મુકરર કરેલ જગ્યાએ ગોઠવીને બાળકો સાથે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવી લેવાનું રહેશે.  સમયસર કૃતિ ગોઠવણ ન કરનાર શાળાને મૂલ્યાંકનમાંથી બાકાત રાખવામાં આવશે.  
  • વકતૃત્ત્વ અને નિબંધ લેખન સ્પર્ધા તા. 27/09/2019 ના રોજ યોજાનાર હોઇ, સ્પર્ધક વિદ્યાર્થી અને એક માર્ગદર્શક શિક્ષકે માત્ર સ્પર્ધાના દિવસે સવારે 9.00 કલાકે હાજર થઇ રજીસ્ટ્રેશન કરાવવું. 

જિલ્લા કક્ષાના વિજ્ઞાન - ગણિત પ્રદર્શન ૨૦૧૯ પરિણામ 


રાજય કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શન પૂર્વે માર્ગદર્શન કાર્યશાળાનો પત્ર


Aprizal form - Gujarati
Aprizal form - English

Model video - Sample





ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - 2018-19

 State level Entry - Sci exhi 


રાજય  કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શન માટે સહભાગીની યાદી
પ્રાથમિક 
માધ્યમિક

Aprizal form - English


વર્ષ 2018-19 અંતર્ગત યોજાનાર જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનની તારીખ 1 થી 3 નવેમ્બર 2018 રહેશે.
જેનું સ્થળ કલોલ પ્રાથમિક શાળા નં. 6, તાલુકો કલોલ રહેશે.  



ગણિત - વિજ્ઞાન પ્રદર્શન-2018 નું તાલુકા કક્ષાનુંં પરિણામ

Letter for Exhibition Subject

Letter SVS
Shitlam - Dehgam
Sujalam - Gandhinagar
Sundaram - Kalol
Satyam - Chandkheda
Suflam - Mansa

District level result

માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેનું જિલ્લા કક્ષાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન -૨૦૧૮ 

શ્રી અનોપકુંવરબા વિદ્યાલય, વરસોડા, તા. માણસા, જિ. ગાંધીનગર મૂકામે યોજાનાર છે.

પ્રદર્શનની તારીખઃ ૧૭-૧૮-૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮
સૂચનાઃ
  • જિલ્લા કક્ષાએ ભાગ લેનાર સૌએ તો ૧૭/૯/૧૮ ના રોજ બપોરે ૧ થી ૩ કલાાક સુધીમાં કૃતિ ગોઠવી રજીસ્ટ્રેશન કરવી લેવાનું રહેશે.
  • માત્ર કૃતિનો (શિક્ષક/વિદ્યાર્થી સિવાયનો) પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો સાથે લઇને આવવાનું રહેશે. 

Aprizal form - Gujarati





ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - 2017-18

State level entry - Primary and Secondary

Aprizal form - Gujarati
Aprizal form - English
Margdarshan shibir - Letter

વિજ્ઞાન ગણિત પ્રદર્શન માટેના મૂલ્યાંકનના નિયમો - click here

Guideline - English

માર્ગદર્શિકા - ગુજરાતી


પ્રાથમિક વિભાગ

Primary



District level primary letter1 - instructions

જિલ્લા વિજ્ઞાન ગણિત પ્રદર્શન - ૨૦૧૭

જાલીયા મઠ પ્રાથમિક શાળા, તા. દહેગામ
તા. 25-26-27 September 2017
રજીસ્ટ્રેશન તા. 25/09/2017 14.00 કલાક સુધી

માધ્યમિક વિભાગ

District level SVS letter 1 - instrctions

District level SVS letter 2 - instructions

Chandkheda

Shitlam

જિલ્લા વિજ્ઞાન ગણિત પ્રદર્શન - ૨૦૧૭

શેઠ કે.એમ.સર્વોદય હાઇસ્કુલ, છાલા
તા. 25-26-27 September 2017
રજીસ્ટ્રેશન તા. 25/09/2017 15.00 કલાક સુધી

પત્રકો

મૂલ્યાંકન પત્રક
પત્રક ૧-૪-પ



Inspire Award મેળવેલ શાળાઓની યાદી



18 comments:

  1. Where is CHANDKHEDA's results??

    ReplyDelete
  2. Where is CHANDKHEDA's results??

    ReplyDelete
  3. On which Day/Date Result will declared ????
    Please give answer fast....

    ReplyDelete
  4. On which day or date result will declared ????
    Please give answer fast.....

    ReplyDelete
  5. on which day or date result will declared....

    ReplyDelete
  6. vignan ganit pradarshan 2016-17 na mathala niche 2015-16 ni juni mahiti mukeli chhe......vignan mela no gcert no 23-6-2016 no paripatra mukyo hot to mane ane mara jeva bija tamam ne mahiti malot....update mahiti mukay tevi vananti..

    ReplyDelete
  7. WHEN THE RESULT OF SCIENCE FAIR SVS 4 WILL BE PUBLISHED

    ReplyDelete
  8. How to enter the details of students

    ReplyDelete
  9. How to enter the details of students

    ReplyDelete
  10. ➡ ડીંગુચા હાઈસ્કૂલના ઉપક્રમે
    ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ⬅

    GCERT-ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-ગાંધીનગર આયોજિત ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-૨૦૧૭ અંતર્ગત કલોલ તાલુકા (સુન્દરમ્ શાળા વિકાસ સંકુલ) કક્ષાનો વિજ્ઞાન મેળો તા. ૨૦ અને ૨૧ સપ્ટેમ્બરે "પટેલ એસ. એન. ડેરીવાલા હાઈસ્કૂલ, ડીંગુચા" ખાતે યોજવામાં આવ્યો હતો. "રાષ્ટ્ર નિર્માણ માટે ગણિત-વિજ્ઞાન અને ટેકનોલોજી" વિષય પર આધારિત સદર ગણિત-વિજ્ઞાન પ્રદર્શનના ઉદ્ઘાટક તરીકે નિવૃત્ત શિક્ષકશ્રી જી. કે. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ગાંધીનગરના પ્રાચાર્યશ્રી આઈ. વી. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-ગાંધીનગરના મદદનીશ કેળવણી નિરીક્ષકશ્રી ટીલવા સાહેબ, ગામના સરપંચશ્રી મથુરજી, પ્રાધ્યાપકશ્રી સી. સી. પટેલ અને હંસાબેન તેમજ વિવિધ શાળાઓના આચાર્યો, ભૂતપૂર્વ આચાર્યશ્રીઓ, ગણિત-વિજ્ઞાન શિક્ષકશ્રીઓ, માર્ગદર્શક સારસ્વત મિત્રો અને બાળ વૈજ્ઞાનિકો એવા ભાગ લેનાર વિદ્યાર્થી ભાઈ-બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    સ્વાસ્થ્ય અને સુખાકારી, સંસાધન વ્યવસ્થાપન અને અન્ન સુરક્ષા, કચરાનું વ્યવસ્થાપન અને જળસ્ત્રોતોની જાળવણી, પરિવહન અને પ્રત્યાયન, ડિજિટલ અને તકનિકી ઉકેલ તેમજ ગાણિતીક નમૂના નિર્માણ જેવા અનેકવિધ વિષયો પર કલોલ તાલુકાની 42 શાળાઓની કુલ 67 કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. યજમાન શાળા અને સોજા હાઈસ્કૂલ સહિતની અનેક શાળાની કેટલીક કૃતિઓએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. બાળકો, વાલીઓ અને સમાજમાં ગણિત-વિજ્ઞાન પ્રત્યે રસ-રુચિ કેળવાય, અંધશ્રધ્ધા જડમૂળથી નિવારી શકાય અને વિજ્ઞાન-ટેકનોલોજી થકી રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ થાય તે શુભાશયથી આ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે એમ એક અખબારી યાદીમાં શાળાના આચાર્યશ્રી હિતેન્દ્રભાઈ પટેલ જણાવે છે.

    ReplyDelete
  11. When will be the result declared for district level Maths and Science fair 2018 held on 17, 18 19 September.

    ReplyDelete
  12. ganit vigyan pradarshan kalol 2018 nu result kyare updet thase?????

    ReplyDelete
  13. science fair 2018 kalol result?????

    ReplyDelete
  14. Kalol taluka's science fair 2018..result still pending??

    ReplyDelete
  15. 2019 ma science fair ni date kai chhe

    ReplyDelete