NAS

મિશન વિદ્યા અંતર્ગત તા.10/9/2018 થી તા.15/09/2018 દરમિયાન જિલ્લાની તમામ શાળાઓમાં શિક્ષકો દ્વારા આંતરિક મૂલ્યાંકન કરી X2 ની માહિતી એકત્ર કરવામાં આવી હતી. જેનું પૃથક્કરણ તાલુકા અનુસાર કરવામાં આવ્યું છે.
વાંચન-લેખન અને ગણનના પ્રિય બાળકોની સંખ્યા અને ટકાવારી માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.:

ધોરણ 3 થી 5 ના વાંચન-લેખન-ગણનના પ્રિય બાળકોની સંખ્યા

ધોરણ 3 થી 5 ના વાંચન-લેખન-ગણનના પ્રિય બાળકોની ટકાવારી



જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગર ખાતે ધોરણ 3 અને 5ના શિક્ષકો માટે 2 દિવસની NAS  રોડમેપ આધારિત (કઠિન બિંદુ સરળીકરણ) તાલીમ તા.27 થી 29 સપ્ટે. 2018 દરમિયાન યોજાઇ હતી. જેમાં જિલ્લાના કુલ 95 ક્લસ્ટરમાંથી એક શિક્ષક ઉપસ્થિત રહ્યા હતાં.


જેની વધુ ઝલક તમે નીચે આપેલી લિંક પર ક્લિક કરી જોઇ શકો છો.
તાલીમની ઝલક
અભિનય ગીત


NAS - BRC/CRC Training 
Result of NAS 2017 

A Comparative Study of NAS Mock Test of Gandhinagar District Year 2017-18 (A Complete Report)
 

રાષ્ટ્રીય સિદ્ધિ સર્વેક્ષણ અંતર્ગત લેવાયેલ મહાવરા કસોટી અને મુખ્ય કસોટીની તુલના 

NAS GUIDELINE

  • PRESENTATION (GUJ)

OLD QUESTION PAPER

No comments:

Post a Comment