ઇન્સ્પાયર એવોર્ડ

Inspire Award 2025-26



Inspire Award 2023-24

વર્ષ 2023-24 માટે વિદ્યાર્થીઓના નામ નોમિનેટ કરવાની અંતિમ તારીખ 30 ઑગસ્ટ હતી પરંતુ તેને લંબાવવામાં આવેલ છે. હવે તા.30 સપ્ટે. 2023 સુધી વિદ્યાર્થીઓના નામ નોમિનેટ કરી શકાશે.


Inspire Award 2021-22

વર્ષ 2021-22 દરમિયાન ઇન્સ્પાયર એવોર્ડ માટે પસંદ થયેલ વિદ્યાર્થીઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર જિલ્લામાંથી 8 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. 

વિદ્યાર્થીઓની યાદી 


Inspire Award 2020-21

વર્ષ 2020-21 અંતર્ગત જિલ્લાના પસંદ થયેલા 22 વિદ્યાર્થીઓ પૈકી 16 વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન પ્રોજેક્ટ સબમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેનું રાજ્ય કક્ષાએ મૂલ્યાંકન થઇ જે પરિણામ પ્રાપ્ત થયુ તે ઓનલાઇન મૂકવામાં આવેલ છે. 

પરિણામ 2020-21


Inspire Award 2019-20


Inspire Award 2018-19

વર્ષ 2018-19 દરમિયાન ગાંધીનગર જિલ્લાના જે વિદ્યાર્થીઓની પસંદગી ઇન્સ્પાયર એવોર્ડ માટે કરવામાં આવી છે, તેમની યાદી નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ કરી શકશો.

State level letter
વિદ્યાર્થીઓની યાદી

વર્ષ 2018-19 દરમિયાન ગાંધીનગર જિલ્લાના જે વિદ્યાર્થીઓની પસંદગી ઇન્સ્પાયર એવોર્ડ માટે કરવામાં આવી છે, તેમની યાદી નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ કરી શકશો.

Inspire award model discription 2017-18



Letter - 1
Letter - 2
Aprizal Form - Gujarati

No comments:

Post a Comment