Wednesday, 11 November 2020

ક્ષમતાકેન્દ્રી અભ્યાસક્રમ

 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - 2020 માંં વિદ્યાર્થીના કૌશલ્યોનો વિકાસ થાય તે પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે, ત્યારે વિષયવસ્તુને અનુલક્ષીને ક્ષમતાઓના વિકાસ માટે ગુજરાત રાજ્યમાં પ્રાયોગિક ધોરણે સફળ થયેલ કાર્યક્રમ જૂન 1995થી સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 4 માટે અમલી બનાવાયેલો. જેમાં ભાષા, ગણિત અને પર્યાવરણ વિષયની મૂળભૂત ક્ષમતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

આ મૉડ્યુલ આપ નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ કરી શકશો. 

ક્ષમતાકેન્દ્રી અભ્યાસક્રમ   

Saturday, 17 October 2020

નિબંધ લેખન સ્પર્ધા - પરિણામ

 નિર્ણાયકશ્રીના માર્ગદર્શક સૂચનો 



                


Dr Hareshabhai Chaudhari

Dr. Minalba Jadeja

Shri Prakashbhai Soni




વિભાગ ક્રમ

વિભાગનું નામ

વિજેતાનું નામ

વિજેતાની શાળા/સંસ્થાનું નામ

નિબંધ જોવા માટે કરો

1

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે શિક્ષક પ્રશિક્ષણના બદલાતા આયામો

ગૌરવ જોષી

પહાડભાઈની મુવાડી પ્રાથમિક શાળા, દહેગામ

2

શિક્ષણમાં સમાવેશન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ

ઇલાક્ષીબેન એચ. પટેલ

કસ્તુરબા સ્ત્રી અધ્યાપન મંદિર, કોબા

3

શાળાકીય પરિવર્તનો અને તેની આવશ્યકતા

તેજલ વ્યાસ

K.R.PATEL AND M.M.PATEL SARVAJANIK HIGH SCHOOL,PARSA.

4

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ શિક્ષક સજ્જતાના આયામો

નિલેશકુમાર પ્રજાપ્રતિ

 

ઇટાદરા પ્રાથમિક શાળા, માણસા

 

5

રાષ્ટ્રીય શિક્ષણ નીતિની હકારાત્મક બાબતો

હસમુખભાઇ જે. પટેલ

અહમદ્પુરા પ્રાથમિક શાળા, દહેગામ

 

6

21મી સદીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની યથાર્થતા

નીતિનકુમાર જે. ચૌધરી

Adhana Primary School, Kalol

Thursday, 24 September 2020

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ઓનલાઇન નિબંધ સ્પર્ધા




 રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે. જિલ્લામાથી 104 એન્ટ્રી આવેલ છે. 


 

Tuesday, 3 March 2020

District Level Conference

રાજ્યની તાજેતરની સ્વાસ્થ્યલક્ષી પરિસ્થિતિ અને સરકારશ્રીના પરિપત્રોને ધ્યાને રાખી જિલ્લા કક્ષાની કોન્ફરન્સ હાલ પૂરતી મુલતવી રાખેલ છે. જેની નોંધ લેશો. 

આગામી દિવસોમાં આ આયોજન હાથ ધરવામાં આવશે. જેની જાણ તમામને કરવામાં આવશે. 


જિલ્લા કક્ષાની એક દિવસીય કોન્ફરન્સની વિગતો આપેલી લિંક પર ક્લીક કરી જોઈ શકશો. તેમજ તેમાં ભાગ લેવા માટે ઓન લાઇન રજિસ્ટ્રેશન ફોર્મ આપેલી લિંક પર ભરવાનું રહેશે. ફોર્મ ગુજરાતી કે અંગ્રેજી કોઈ પણ ભાષામાં ભરી શકશો. પણ રજિસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે.



રજિસ્ટ્રેશન સમય :: સવારે 9:30 કલાકે

રજિસ્ટ્રેશન ફોર્મ




















Wednesday, 19 February 2020

ક્રિયાત્મક સંશોધન

ક્રિયાત્મક સંશોધન માટેની વિગતો ડાઉન લોડ કરવા આપેલી લિંક પર ક્લિક કરો.