વર્ષ 2023-24 માટે વિદ્યાર્થીઓના નામ નોમિનેટ કરવાની અંતિમ તારીખ 30 ઑગસ્ટ હતી પરંતુ તેને લંબાવવામાં આવેલ છે. હવે તા.30 સપ્ટે. 2023 સુધી વિદ્યાર્થીઓના નામ નોમિનેટ કરી શકાશે.
DIET Gandhinagar
District Institute of Education and Training(DIET), 'Vidyabhavan', Opp. Udyog bhavan, Sector-12, Gandhinagar Web : www.dietgandhinagar.org, E-mail : dietgandhinagar@gmail.com,
Wednesday, 2 August 2023
Friday, 30 December 2022
Wednesday, 30 November 2022
વાર્તા સ્પર્ધા પરિણામ
તા.30 નવે.ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધાનું પરિણામ જાણવા નીચેની લિંક પર ક્લીક કરો.
Monday, 24 January 2022
Inspire Award student list 2021-22
વર્ષ 2021-22 દરમિયાન ઇન્સ્પાયર એવોર્ડ માટે પસંદ થયેલ વિદ્યાર્થીઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર જિલ્લામાંથી 8 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.
Monday, 10 January 2022
Inspire Award Exhibition Result 2020-21
વર્ષ 2020-21 અંતર્ગત જિલ્લાના પસંદ થયેલા 22 વિદ્યાર્થીઓ પૈકી 16 વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન પ્રોજેક્ટ સબમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેનું રાજ્ય કક્ષાએ મૂલ્યાંકન થઇ જે પરિણામ પ્રાપ્ત થયુ તે ઓનલાઇન મૂકવામાં આવેલ છે.
Friday, 10 December 2021
Tuesday, 30 November 2021
Friday, 8 January 2021
Wednesday, 11 November 2020
ક્ષમતાકેન્દ્રી અભ્યાસક્રમ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - 2020 માંં વિદ્યાર્થીના કૌશલ્યોનો વિકાસ થાય તે પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે, ત્યારે વિષયવસ્તુને અનુલક્ષીને ક્ષમતાઓના વિકાસ માટે ગુજરાત રાજ્યમાં પ્રાયોગિક ધોરણે સફળ થયેલ કાર્યક્રમ જૂન 1995થી સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 4 માટે અમલી બનાવાયેલો. જેમાં ભાષા, ગણિત અને પર્યાવરણ વિષયની મૂળભૂત ક્ષમતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ મૉડ્યુલ આપ નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ કરી શકશો.