Thursday, 27 September 2018

Innovation 2018-19


ઇનોવેટીવ વ્યાખ્યાતાઓ/શિક્ષકોએ પોતાનું એજયુકેશનલ ઇનોવેશન ફોર્મ સબમીટ કરવા માટે નીચેની લીંક પર કલીક કરવું


Wednesday, 28 March 2018

Wednesday, 19 July 2017

DIET Gandhinagar Allumany

તાલીમ ભવન ખાતે અભ્યાસ કરી ગયેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એસોસીએશનની રચના કરવા માટે પ્રત્યેક તાલીમાર્થીને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે. આ ફોર્મ બી.એડ. પેઈજમાં મૂકેલ છે ત્યાંથી ક્લિક કરી એક્સેલમાં તમારી પી.ટી.સી.ની વિગતો તેમજ હાલની વિગતો સત્વરે ભરશો.

Sunday, 26 March 2017

મારી શાળા - મારૂં ગૌરવ

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારની શાળાઓની ગુણવત્તા અભિવૃદ્ધિ માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગર દ્વારા હાથ ધરાયેલ પ્રોજેક્ટ એટલે "મારી શાળા - મારૂં ગૌરવ".



પ્રોજેક્ટ મોડ્યુલ ડાઉનલોડ કરવા માટે અહીં  ક્લિક કરો.


Thursday, 28 May 2015

Sunday, 9 November 2014

Virtual Classroom Project

 

Telecast Timings 

visit http://virtualclassroomproject.blogspot.com


Telecast days for all standards:


4 days in a week - Mon, Tue, Thu, Fri 

3 days - Repeat telecast - Wed, Sat and Sun


Wed, Sat - is for teachers to discuss about activities covered in that week.

Wednesday, 20 August 2014

Tuesday, 21 January 2014