District Institute of Education and Training(DIET), 'Vidyabhavan', Opp. Udyog bhavan, Sector-12, Gandhinagar Web : www.dietgandhinagar.org, E-mail : dietgandhinagar@gmail.com,
Friday, 30 December 2022
Wednesday, 30 November 2022
વાર્તા સ્પર્ધા પરિણામ
તા.30 નવે. 2022 ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધાનું પરિણામ જાણવા નીચેની લિંક પર ક્લીક કરો.
Monday, 24 January 2022
Inspire Award student list 2021-22
વર્ષ 2021-22 દરમિયાન ઇન્સ્પાયર એવોર્ડ માટે પસંદ થયેલ વિદ્યાર્થીઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર જિલ્લામાંથી 8 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.
Monday, 10 January 2022
Inspire Award Exhibition Result 2020-21
વર્ષ 2020-21 અંતર્ગત જિલ્લાના પસંદ થયેલા 22 વિદ્યાર્થીઓ પૈકી 16 વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન પ્રોજેક્ટ સબમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેનું રાજ્ય કક્ષાએ મૂલ્યાંકન થઇ જે પરિણામ પ્રાપ્ત થયુ તે ઓનલાઇન મૂકવામાં આવેલ છે.
Friday, 10 December 2021
Tuesday, 30 November 2021
Friday, 8 January 2021
Wednesday, 11 November 2020
ક્ષમતાકેન્દ્રી અભ્યાસક્રમ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - 2020 માંં વિદ્યાર્થીના કૌશલ્યોનો વિકાસ થાય તે પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે, ત્યારે વિષયવસ્તુને અનુલક્ષીને ક્ષમતાઓના વિકાસ માટે ગુજરાત રાજ્યમાં પ્રાયોગિક ધોરણે સફળ થયેલ કાર્યક્રમ જૂન 1995થી સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 4 માટે અમલી બનાવાયેલો. જેમાં ભાષા, ગણિત અને પર્યાવરણ વિષયની મૂળભૂત ક્ષમતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ મૉડ્યુલ આપ નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ કરી શકશો.
Saturday, 17 October 2020
નિબંધ લેખન સ્પર્ધા - પરિણામ
નિર્ણાયકશ્રીના માર્ગદર્શક સૂચનો
Dr Hareshabhai Chaudhari
|
વિભાગ ક્રમ |
વિભાગનું નામ |
વિજેતાનું નામ |
વિજેતાની શાળા/સંસ્થાનું નામ |
નિબંધ જોવા માટે કરો |
|
1 |
રાષ્ટ્રીય
શિક્ષણ નીતિ પ્રમાણે શિક્ષક પ્રશિક્ષણના બદલાતા આયામો |
ગૌરવ
જોષી |
પહાડભાઈની
મુવાડી પ્રાથમિક શાળા, દહેગામ |
⇩ |
|
2 |
શિક્ષણમાં સમાવેશન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ |
ઇલાક્ષીબેન એચ. પટેલ |
કસ્તુરબા સ્ત્રી અધ્યાપન મંદિર, કોબા |
⇩ |
|
3 |
શાળાકીય
પરિવર્તનો અને તેની આવશ્યકતા |
તેજલ
વ્યાસ |
K.R.PATEL AND
M.M.PATEL SARVAJANIK HIGH SCHOOL,PARSA. |
⇩ |
|
4 |
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ શિક્ષક સજ્જતાના
આયામો |
નિલેશકુમાર પ્રજાપ્રતિ
|
ઇટાદરા પ્રાથમિક શાળા, માણસા
|
⇩ |
|
5 |
રાષ્ટ્રીય શિક્ષણ નીતિની હકારાત્મક બાબતો |
હસમુખભાઇ જે. પટેલ |
અહમદ્પુરા પ્રાથમિક શાળા, દહેગામ
|
⇩ |
|
6 |
21મી સદીમાં
રાષ્ટ્રીય શિક્ષણ નીતિની યથાર્થતા |
નીતિનકુમાર જે. ચૌધરી |
Adhana Primary School, Kalol |
⇩ |


