District Institute of Education and Training(DIET), 'Vidyabhavan', Opp. Udyog bhavan, Sector-12, Gandhinagar Web : www.dietgandhinagar.org, E-mail : dietgandhinagar@gmail.com,
રાજ્યની તાજેતરની સ્વાસ્થ્યલક્ષી પરિસ્થિતિ અને સરકારશ્રીના પરિપત્રોને ધ્યાને રાખી જિલ્લા કક્ષાની કોન્ફરન્સ હાલ પૂરતી મુલતવી રાખેલ છે. જેની નોંધ લેશો.
આગામી દિવસોમાં આ આયોજન હાથ ધરવામાં આવશે. જેની જાણ તમામને કરવામાં આવશે.
જિલ્લા કક્ષાની એક દિવસીય કોન્ફરન્સની વિગતો આપેલી લિંક પર ક્લીક કરી જોઈ શકશો. તેમજ તેમાં ભાગ લેવા માટે ઓન લાઇન રજિસ્ટ્રેશન ફોર્મ આપેલી લિંક પર ભરવાનું રહેશે. ફોર્મ ગુજરાતી કે અંગ્રેજી કોઈ પણ ભાષામાં ભરી શકશો. પણ રજિસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે.
શૈક્ષણિક વર્ષ 2019-20 દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનારી "પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા" માટેનું જાહેરનામું 22 જુલાઇના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે આપ નીચેની લિંક પર ક્લીક કરી જોઇ શકશો.
વર્ષ 2019-20 અંતર્ગત ઇન્સ્પાયર એવોર્ડ યોજના અંતર્ગત ઓનલાઇન નોમિનેશન શરૂ થઇ ગયેલ છે, જેના માર્ગદર્શન માટે જીવન શિક્ષણમાં આવેલ અંક વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.