Monday, 12 January 2026

 

https://dietgandhinagar.blogspot.com/p/2012.html

ઉત્તર ઝોન કક્ષામાંથી રાજ્ય કક્ષા માટે પસંદ થયેલ કૃતિ

Wednesday, 2 August 2023

INSPIRE Award MANAK Scheme

 સંપૂર્ણ માર્ગદર્શિકા 


વર્ષ 2023-24 માટે વિદ્યાર્થીઓના નામ નોમિનેટ કરવાની અંતિમ તારીખ 30 ઑગસ્ટ હતી પરંતુ તેને લંબાવવામાં આવેલ છે. હવે તા.30 સપ્ટે. 2023 સુધી વિદ્યાર્થીઓના નામ નોમિનેટ કરી શકાશે.

Wednesday, 30 November 2022

વાર્તા સ્પર્ધા પરિણામ


તા.30 નવે. 2022 ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધાનું પરિણામ જાણવા નીચેની લિંક પર ક્લીક કરો.

 પરિણામ 

Monday, 24 January 2022

Inspire Award student list 2021-22

 વર્ષ 2021-22 દરમિયાન ઇન્સ્પાયર એવોર્ડ માટે પસંદ થયેલ વિદ્યાર્થીઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર જિલ્લામાંથી 8 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. 

વિદ્યાર્થીઓની યાદી 

Monday, 10 January 2022

I'm Techno-savvy Teacher - ICT Training Module for Teachers

 




Inspire Award Exhibition Result 2020-21

  વર્ષ 2020-21 અંતર્ગત જિલ્લાના પસંદ થયેલા 22 વિદ્યાર્થીઓ પૈકી 16 વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન પ્રોજેક્ટ સબમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેનું રાજ્ય કક્ષાએ મૂલ્યાંકન થઇ જે પરિણામ પ્રાપ્ત થયુ તે ઓનલાઇન મૂકવામાં આવેલ છે. 

પરિણામ 2020-21

Tuesday, 30 November 2021

SOE અંતર્ગત શૈક્ષણિક માર્ગદર્શન હેલ્પલાઇન

SOE અંતર્ગત શૈક્ષણિક માર્ગદર્શન હેલ્પલાઇન

 https://forms.gle/pFDamQE7uc56A7rn8


Friday, 8 January 2021

Wednesday, 11 November 2020

ક્ષમતાકેન્દ્રી અભ્યાસક્રમ

 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - 2020 માંં વિદ્યાર્થીના કૌશલ્યોનો વિકાસ થાય તે પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે, ત્યારે વિષયવસ્તુને અનુલક્ષીને ક્ષમતાઓના વિકાસ માટે ગુજરાત રાજ્યમાં પ્રાયોગિક ધોરણે સફળ થયેલ કાર્યક્રમ જૂન 1995થી સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 4 માટે અમલી બનાવાયેલો. જેમાં ભાષા, ગણિત અને પર્યાવરણ વિષયની મૂળભૂત ક્ષમતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

આ મૉડ્યુલ આપ નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ કરી શકશો. 

ક્ષમતાકેન્દ્રી અભ્યાસક્રમ   

Saturday, 17 October 2020

નિબંધ લેખન સ્પર્ધા - પરિણામ

 નિર્ણાયકશ્રીના માર્ગદર્શક સૂચનો 



                


Dr Hareshabhai Chaudhari

Dr. Minalba Jadeja

Shri Prakashbhai Soni




વિભાગ ક્રમ

વિભાગનું નામ

વિજેતાનું નામ

વિજેતાની શાળા/સંસ્થાનું નામ

નિબંધ જોવા માટે કરો

1

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે શિક્ષક પ્રશિક્ષણના બદલાતા આયામો

ગૌરવ જોષી

પહાડભાઈની મુવાડી પ્રાથમિક શાળા, દહેગામ

2

શિક્ષણમાં સમાવેશન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ

ઇલાક્ષીબેન એચ. પટેલ

કસ્તુરબા સ્ત્રી અધ્યાપન મંદિર, કોબા

3

શાળાકીય પરિવર્તનો અને તેની આવશ્યકતા

તેજલ વ્યાસ

K.R.PATEL AND M.M.PATEL SARVAJANIK HIGH SCHOOL,PARSA.

4

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ શિક્ષક સજ્જતાના આયામો

નિલેશકુમાર પ્રજાપ્રતિ

 

ઇટાદરા પ્રાથમિક શાળા, માણસા

 

5

રાષ્ટ્રીય શિક્ષણ નીતિની હકારાત્મક બાબતો

હસમુખભાઇ જે. પટેલ

અહમદ્પુરા પ્રાથમિક શાળા, દહેગામ

 

6

21મી સદીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની યથાર્થતા

નીતિનકુમાર જે. ચૌધરી

Adhana Primary School, Kalol

Thursday, 24 September 2020

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ઓનલાઇન નિબંધ સ્પર્ધા




 રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે. જિલ્લામાથી 104 એન્ટ્રી આવેલ છે. 


 

Tuesday, 3 March 2020

District Level Conference

રાજ્યની તાજેતરની સ્વાસ્થ્યલક્ષી પરિસ્થિતિ અને સરકારશ્રીના પરિપત્રોને ધ્યાને રાખી જિલ્લા કક્ષાની કોન્ફરન્સ હાલ પૂરતી મુલતવી રાખેલ છે. જેની નોંધ લેશો. 

આગામી દિવસોમાં આ આયોજન હાથ ધરવામાં આવશે. જેની જાણ તમામને કરવામાં આવશે. 


જિલ્લા કક્ષાની એક દિવસીય કોન્ફરન્સની વિગતો આપેલી લિંક પર ક્લીક કરી જોઈ શકશો. તેમજ તેમાં ભાગ લેવા માટે ઓન લાઇન રજિસ્ટ્રેશન ફોર્મ આપેલી લિંક પર ભરવાનું રહેશે. ફોર્મ ગુજરાતી કે અંગ્રેજી કોઈ પણ ભાષામાં ભરી શકશો. પણ રજિસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે.



રજિસ્ટ્રેશન સમય :: સવારે 9:30 કલાકે

રજિસ્ટ્રેશન ફોર્મ




















Wednesday, 19 February 2020

ક્રિયાત્મક સંશોધન

ક્રિયાત્મક સંશોધન માટેની વિગતો ડાઉન લોડ કરવા આપેલી લિંક પર ક્લિક કરો.





Thursday, 8 August 2019

Science Model Making - Guidance Workshop 2019

તાલીમ કાર્યક્રમની ઝલક જોવા માટે આપેલી લિંક પર ક્લીક કરો.

Some Glimpses of Work shop

Friday, 26 July 2019

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષાઓનો કાર્યક્રમ

શૈક્ષણિક વર્ષ 2019-20 દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનારી "પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા" માટેનું જાહેરનામું 22 જુલાઇના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે આપ નીચેની લિંક પર ક્લીક કરી જોઇ શકશો.

SEB-Schedule for Exam

Wednesday, 3 July 2019

Module for Std 10 Maths and Science 2019

ધોરણ 10 ના નવા પાઠ્ય પુસ્તક માટે વર્ષ 2019 માં થયેલી તાલીમના મૉડ્યુલ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

ધોરણ 10 ગણિત

ધોરણ 10 વિજ્ઞાન


Tuesday, 14 May 2019

INSPIRE AWARD MANAK

વર્ષ 2019-20 અંતર્ગત ઇન્સ્પાયર એવોર્ડ યોજના અંતર્ગત ઓનલાઇન નોમિનેશન શરૂ થઇ ગયેલ છે, જેના માર્ગદર્શન માટે જીવન શિક્ષણમાં આવેલ અંક વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

જીવન શિક્ષણ- ઇન્સ્પાયર એવોર્ડ

માર્ગદર્શિકા તથા વધુ વિગત માટે ઇન્સ્પાયર એવોર્ડ પેઇજ પર આપેલ વિગતો જુઓ.