Wednesday, 16 May 2018

પ્રશ્નબેંક વર્કશોપ

ધોરણ 3 થી 5 માટે અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રશ્નબેંક રચના વર્કશોપ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે તા. 21 થી 25 મે દરમિયાન યોજાનાર છે. પ્રશ્નબેંક બુકલેટ જિલ્લાની તમામ શાળાઓને ફાળવવામાં આવનાર છે. 
વર્ગમાં ભાગ લેવા ઇચ્છતા શિક્ષકમિત્રો તાલીમ ભવન, ગાંધીનગરનો સંપર્ક કરશો.
E-mail : dietgandhinagar@yahoo.co.in 

No comments:

Post a Comment