Thursday, 10 August 2017

મેગેઝિન 'સમન્વય' માં લેખ મોકલવા અંગે

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગર દ્વારા ચાલતા દ્વિમાસિક સામયિક 'સમન્વય' માં લેખ આપવા જિલ્લાનાં તમામ શૈક્ષણિક કર્મચારીશ્રીઓને હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે. એ માટેની માર્ગદર્શિકા રૂપ પત્ર માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.
મેગેઝિન માટેનો પત્ર

No comments:

Post a Comment